બાળસાહિત્ય શનિસભા ૨૪/૦૫/૨૦૨૫, સવારે ૧૦:૩૦ કલાકે
પુસ્તક પરબ૦૧/૦૬/૨૦૨૫, સવારે ૭:૩૦ કલાકે
દાદા-દાદી નો ઓટલો૦૮/૦૬/૨૦૨૫, સવારે ૯:૩૦ કલાકે
બાળસાહિત્ય શનિસભા ૧૪/૦૬/૨૦૨૫, સવારે ૧૦:૩૦ કલાકે
ગુજરાતી ભાષા માટે કંઈક કરવા માંગતા, ગુજરાતી ભાષા સાચવવા માંગતા ગુજરાતી ભાષા પ્રેમીઓ અને સંસ્થાઓને એકત્ર કરવા અને તેમની વચ્ચે નેટવર્કિંગ ઊભું (સંયોગીકરણ) કરવા માટે માતૃભાષા અભિયાનની વર્ષ ૨૦૧૨ માં સ્થાપના કરવામાં આવી છે. માતૃભાષા અભિયાનનું માળખું બહુકેન્દ્રી એકસ્તરીય અને અનૌપચારિક છે.માતૃભાષા અભિયાન વિષે વધુ જાણો →