માતૃભાષા અભિયાનની નવી વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
 English 

કોમેન્ટ ગાઈડલાઈન:

matrubhashaabhiyan.org માટે...

તમે માતૃભાષા અભિયાન ની વેબસાઇટ ઉપર મૂકેલા અપડેટ/સમાચાર અને અન્ય માહિતી ઉપર કોમેન્ટ (ટિપ્પણી) કરીને તેના ઉપર ચર્ચા શરૂ કરી શકો છો અથવા ચાલુ ચર્ચામાં ભાગ લઈ શકો છો. પરંતુ તેમ કરતાં પહેલાં નીચે આપેલી કોમેન્ટ (ટિપ્પણી) ગાઈડલાઈન (માર્ગદર્શિકા) વાંચો.

કોમેન્ટ ગાઈડલાઈન:

•  માતૃભાષા અભિયાન, માતૃભાષા અભિયાન ની વેબસાઈટ ઉપર લખાયેલી કોઈ પણ કોમેન્ટ (ટિપ્પણી) દૂર કરવાનો અધિકાર રાખે છે.
•  માતૃભાષા અભિયાન, કોઈ પણ ત્રીજી વ્યક્તિ કે સંસ્થા દ્વારા માતૃભાષા અભિયાન ની વેબસાઇટ ઉપર કરવામાં આવેલ કોમેન્ટની જવાબદારી સ્વીકારતું નથી.
•  કોઈ પણ અપડેટ/સમાચાર અને અન્ય માહિતી ઉપર કરેલી કોમેન્ટ જે તે વિષયને અનુરૂપ હોવી જોઈએ.
•  કોમેન્ટમાં કોઈ પણ જાતનું સ્પામિંગ આવકાર્ય (એલાઉડ) નથી.
•  કોમેન્ટમાં કોઈ પણ જાતની ખોટી માહિતી આવકાર્ય (એલાઉડ) નથી.
•  સમાન અથવા મળતી આવતી કોમેન્ટ એક જ અપડેટ/સમાચાર અને અન્ય માહિતી ઉપર આવકાર્ય (એલાઉડ) નથી.
•  કોમેન્ટમાં કોઈ પણ જાતની લિન્ક શેરિંગ આવકાર્ય (એલાઉડ) નથી, સિવાય કે તેનો અપડેટ/સમાચાર અને અન્ય માહિતી સાથે સીધો સબંધ હોય અને તે અનિવાર્ય હોય.
•  કૉમેન્ટમાં કોઈ પણ જાતની (સેવા કે સામાન ની) જાહેરાત આવકાર્ય (એલાઉડ) નથી.
•  એક જ મુદ્દા વિશે વારંવાર ફરિયાદ કરતી કોમેન્ટ આવકાર્ય (એલાઉડ) નથી.
•  કોમેન્ટમાં ઉશ્કેરણીજનક, અશ્લિલ, માનહાનિકારક, અપમાનજનક, પજવણી કરનાર, વિષય બહારના, વાંધાજનક, ગેરકાયદેસર શબ્દ કે વાક્ય આવકાર્ય (એલાઉડ) નથી.

જે કોમેન્ટ (ટિપ્પણી) આ ગાઈડલાઈન (માર્ગદર્શિકા) નો ભંગ કરતી હશે તેને માતૃભાષા અભિયાન ની વેબસાઇટ પરથી દૂર કરવામાં આવશે.

કોઈ કોમેન્ટ (ટિપ્પણી) આપણે આ ગાઇડલાઇનનું ઉલંઘન કરતી લાગે તો આપ mail@matrubhashaabhiyan.org ઉપર અમારો સંપર્ક કરી શકો છો.

આ કોમેન્ટ ગાઈડ-લાઇન, છેલ્લે ૨૪/૦૯/૨૦૨૩ ના રોજ અપડેટ કરવામાં આવેલ છે.

પ્રાઇવસી પોલિસી  |  ટર્મ્સ ઓફ યૂઝ  |  કોમેન્ટ ગાઈડલાઇન