૧. પ્રજાપતિ ગાર્ડન, વાસણા બસ સ્ટેન્ડ પાછળ-વાસણા
૨. બંસીધર ગાર્ડન, જવાહરનગર-વાસણા
૩. ધનવંતરી ગાર્ડન, ફતેહનગર
૪. કાંકરિયા ગેટ નં.૧ પાસે-મણિનગર (સવારે ૦ થી ૮-૩૦)
૫. બોપલ, સરકારી ટ્યુબવેલ પાસે
૬. પ્રગતિનગર ગાર્ડન-નારણપુરા
૭. નરોડા તળાવ-મુખ્ય ગેટ સામે-નરોડા
૮. જડેશ્વર-૧, આદિનાથ નગર, ઓઢવ
૯. સરદાર બાગ, સિમ્સ હોસ્પીટલ સામે, સાયન્સ સીટી રોડ, સોલા (સાંજે ૫-૩૦ થી ૭-૦૦) (૧૦) સૌમ્ય રેસીડેન્સી, વિનાયક હોમ સામે, ઉજાલા સર્કલ, સરખેજ (સવારે ૧૧ થી ૧)
૧૧. મણીબા સ્કુલ, કૃષ્ણનગર (સવારે ૮ થી ૧૧)
૧૨. બાગબાન પાર્ટીપ્લોટ-થલતેજ (સવારે ૯-૦૦ થી ૧૧-૦૦)
૧૩. ૨૫-એ, લલિતા સોસાયટી-ઈસનપુર (સવારે ૯-૩૦ થી ૧૧-૩૦)
૧૪. સદ્વિચાર પરિવાર, મેરિયોટ હોટલની બાજુમાં, સેટેલાઈટ (સવારે ૯ થી ૧૧)
૧૫. શ્યામરથ ટાવર, કે.કે.નગર, ઘાટલોડીયા (સવારે ૯-૩૦ થી ૧૦-૩૦)
૧૬. સુરધારા સર્કલ, તિલકબાગ (સવારે ૯ થી ૧૦-૩૦)
૧૭. બલરામમંદિર, ઉમિયા મંદિર પાસે, સેક્ટર-૧૨, ગાંધીનગર (સવારે ૭-૩૦ થી ૯-૩૦
અન્ય પુસ્તક પરબની યાદી તૈયાર થઈ રહી છે, આપને ટુંક સમયમાં જોવા મળશે.